પ્રાથમિક શિક્ષક, ધોરણ 3 થી 5 ધોરણ ભણાવું છું. છેલ્લા ત્રણ વર્ષથી જ લખવાનું શરૂ કર્યું છે.
Book Summary
આ કાઠિયાવાડ છે. અહીં દયા, ધર્મ અને ખાનદાની ખમીરાઈ રગેરગમાં વસે છે. વાંચો એક શિક્ષક, એક વિદ્યાર્થીની, એક મા બાપ અને એક ઢાંઢા (બળદ) ની વાર્તા..
વાર્તા તમને એક અલગ જ દુનિયામાં લઈ જશે!!