ડૉ.નરેશ એસ.રાવત "નયન " - (21 June 2025)ઇતિહાસને કયારેય ભૂલાય નહી.હજુ પણ કેટલાક શિક્ષિત લોકોમાં પણ સાંપ્રત સમયમાં માનસિકતા જોવા મળે છે. અભિનંદન ભાઈ તમને રજૂઆત બદલ
અરવિંદ રાય અરવિંદ રાય - (13 June 2025)રચના સારી છે પરંતુ સાંપ્રત સમયમાં આવું બધું નવી થનગનાટ કરતી પેઢી માટે કદાચ ઉલટી અસર કરે એ ભયસ્થાન કોઈને ભલે ન દેખાય મને દેખાય છે... એવું લખો કે આવી પરિસ્થિતિમાં કે સમાજ અને શાસકો થરથરી ઊઠે... આ મારી માત્ર અરજ છે.
જેમને પોતાના ધર્મ અને જ્ઞાતિ પર વધારે પડતુ અભિમાન હોય અને અન્ય ધર્મ કે જ્ઞાતિ પ્રત્યે અણગમો હોય એમણે એક વખત શાંત ચિતે માત્ર એટલું જ વિચારવું કે જન્મ લેવો તો પોતાના હાથમા નહોતો તો કદાચ પોતાનો જન્મ એ અન્ય ધર્મ, જ્ઞાતિ માં થયો હોત તો એ જ્ઞાતિ પરનો એમનો પૉઇંટ ઑફ વ્યુ કેવો હોત!? આ વાતને વધારે ઊંડાણથી સમજવા માટે વાંચો આ નાનકડી વાર્તા...