Suthar Rajendra - (12 December 2019)આપની વાર્તામાં માનવ મનની ખાસિયતો અને માનવીની વર્તણુંકની લઢણની કલ્પનાશીલતા સહજ રીતે ઉભરી આવે છે.. આપની વાર્તા ખૂબ ગમી.
00
SARANG SARTEJA - (12 December 2019)લયાત્મકતા ગાય દ મોપાંસા જેવી અને અંતમાં ઓ' હેન્રી સ્મિત કરતો હોય તેવું લાગે. કોઇપણ જાતના સ્થૂળ સાહસ વિનાની આ વાર્તાના વિસામા તળે કૌટુંબિક પરિવેશથી લગભગ અલિપ્ત રહેનારા પુરુષને પણ બેસવાનું મન થાય એવું છે ; બસ ખપ પુરતાં કલા અને પ્રેમની આવશ્યકતા રહેશે.