Hari Modi (Khoji) - (27 May 2020)હરિ કરે ઈ ખરી! તમે ગણપત ગઠ્ઠાનું આબેહૂબ ચિત્ર ઊભું કર્યું છે. વર્ષો પહેલાં આવાં દ્રશ્યો નો હું સાક્ષી રહેલો છું. એક નાનું ગામ હોય અને એમાં વાણિયાની કરિયાણાની દુકાન હોય અને ધીરધારનો ધંધો કરતો હોય. વાર્તાની જમાવટ ખૂબ સરસ છે. વાંચવાની મજા પડી ગઈ.
હું ગુજરાતી સાહિત્યનો પરમ ઉપાસક જીવ છું. હાસ્ય રચનાઓ અને સામાજિક પ્રેરણાત્મક વાર્તાઓ મારી ફેવરિટ છે. આ દુનિયાના ખીચોખીચ માનવ પ્રવાહમાં પણ એકલા હોય એવા તમામ વ્યક્તિઓનો હું સાથીદાર છું. એકલતા જેને કોરી ખાતી હોય તેમને હું કમ્પની આપવા હમેંશા તૈયાર છું.