ભગીરથ ચાવડા - (15 October 2020)વાહ! જોરદાર....વાર્તા છે....જેરાજ હજુ પણ નજર સમક્ષ ગરબે ઘૂમતો ભાષે છે....! આપે ગામડાંના ગરબાનું ખૂબ સરસ રીતે વર્ણન કર્યું છે....તો સામે જેરાજનું પાત્ર પણ જોરદાર છે....
11
Toral Shah - (14 October 2020)આસ્થા, શ્રદધા અને વિશ્વાસ નું ખૂબ સરસ નિરૂપણ