અમિષા પ્રણવ શાહ - (16 December 2020)ખૂબ લાગણીપ્રચૂર વાર્તા. પણ અંતે પૂર્ણવિરામની ગેરહાજરી અને અધૂરૂં વાક્ય..??
03
જ્યોતિન્દ્ર મહેતા - (16 December 2020)વાહ ! માનો પ્રેમ સરસ રીતે વર્ણવ્યો. હકીકત બે પ્રકારની હોય છે, એક જે દેખાય છે તે અને બીજી જે વિચારે છે તે. બંને એકબીજાને પૂરક પણ હોય છે અને વિરુદ્ધ દિશાની પણ હોય છે. કાનનબા માટે રૂપબા ગુજરી ગયા એ હકીકત હતી પણ હર્ષાબા માટે જુદી. શું દેખાય છે તે જ સત્ય છે કે અનુભવાય તે પણ સત્ય છે.