મીરા પટેલ - (30 November 2020)વાહ! ખૂબ સરસ... નિયતી(ભાગ્ય)નો નિર્ણય ગમ્યો!😊 નિયતિ નિર્ણય કરશે કહીને ભાગ્યએ નિર્ણય ન કરતા પણ કરી લીધો...
12
હિરલ પુરોહિત 'સપ્તરંગી શબ્દ' - (30 November 2020)વાહ માનસી.....નિયતિનો જે પણ નિર્ણય હોય...એક પત્ની એના પતિને ક્યારેય માફ નહિ કરી શકે....અપનાવી નહિ શકે.... ખૂબ સરસ વાર્તા છે
કલ્પનાની પાંખો લઈ શબ્દો સાથે ઉડાન ભરતા શીખી રહી છું. દરેક શબ્દ દરેક રચના નવી જિંદગી આપે છે મને. વાંચવાના શોખને આગળ વધારી થોડુંક લખતી થઈ એની સાથે ઘણું શીખતી થઈ ગઈ. શ્રેષ્ઠ સમય આ શબ્દો સાથે જીવાય છે. દરેક ભાવ અને લાગણી સાથે જાત મૂકી સંવાદ કરું છું. બસ આખરી શ્વાસ સુધી મારી કલમ ના અટકે , મારા...More
કલ્પનાની પાંખો લઈ શબ્દો સાથે ઉડાન ભરતા શીખી રહી છું. દરેક શબ્દ દરેક રચના નવી જિંદગી આપે છે મને. વાંચવાના શોખને આગળ વધારી થોડુંક લખતી થઈ એની સાથે ઘણું શીખતી થઈ ગઈ. શ્રેષ્ઠ સમય આ શબ્દો સાથે જીવાય છે. દરેક ભાવ અને લાગણી સાથે જાત મૂકી સંવાદ કરું છું. બસ આખરી શ્વાસ સુધી મારી કલમ ના અટકે , મારા શબ્દો મારો સાથ ના છોડે એટલે આ જિંદગીનું શ્રેષ્ઠ સ્વપ્ન જીવાયેલ લાગશે.મારા મહાદેવ સદા સાથે રહે એ જ અભ્યર્થના.