હું એટલે બુદ્ધિજીવીઓની દુનિયામાં ભટકતો એક ગાંડો વ્યક્તિ - જે પોતાને સાબિત કરવા નિકળ્યો છે.... લખવાની હજુ શરૂઆત માત્ર કરી છે. પ્રતિભાવ આપશો તો ગમશે.
Book Summary
એક સમયે પૃથ્વીનો નાશ થાય છે અને કેવી રીતે માનવ સભ્યતા પૃથ્વી છોડીને એક અજાણ ગ્રહ ઉપર જીવનની નવી શરૂઆત કરે છે....આ બધાંની વચ્ચે આવતાં સંઘર્ષનું પરિણામ એટલે 'ટાઇમ પોર્ટલ'