“સુંદર સવાર જ્યારે-જ્યારે જગાડે છે,
ત્યારે-ત્યારે રાતે આવેલા એ સપનાને,
શાકાર કરવાનો એક નવો મોકો આપે છે.”
એટલે આપણી એક-એક ક્ષણ અમૂલ્ય છે.
કેમકે, કોઈને નથી ખબર કાલે સવારે શું થવાનું છે.
જે છે તે આજે અને અત્યારે જ કરવાનું છે.
ચિંતા ક્યારેય કરવી નહીં. કેમકે, તેનાંથી
આપણી ઉપર આવી પડેલી આફત...More
“સુંદર સવાર જ્યારે-જ્યારે જગાડે છે,
ત્યારે-ત્યારે રાતે આવેલા એ સપનાને,
શાકાર કરવાનો એક નવો મોકો આપે છે.”
એટલે આપણી એક-એક ક્ષણ અમૂલ્ય છે.
કેમકે, કોઈને નથી ખબર કાલે સવારે શું થવાનું છે.
જે છે તે આજે અને અત્યારે જ કરવાનું છે.
ચિંતા ક્યારેય કરવી નહીં. કેમકે, તેનાંથી
આપણી ઉપર આવી પડેલી આફત દુર નથી થતી.
જીવીલો ખુલ્લે આમ જીંદગી,
મરતા પહેલા મનમાં આવેલા એ,
સો સપનાને પુરા કરી બતાવો.
જે ફક્ત તમારા જ સપના છે.
‘ચા’ નો પ્રેમી,
સુખનો સબંધી,
મહાદેવનો પરમ ભક્ત.
અને દરેક ધર્મના ઈશ્વરનો આશીર્વાદ.
આપનો અને ફક્ત આપનો ✍️યુવરાજસિંહ.
yuvrajsinhjadav555@gmail.com
https://www.instagram.com/yuvrajsinhjadav555/
https://www.facebook.com/profile.php?id=100069185992637
tweeter id : @yuvrajs63131385
Book Summary
આ રચના મારી નોવેલનો હિસ્સો છે. જેને હું આપની સમક્ષ એક ટૂંકી વાર્તાના સ્વરૂપમાં રાખી રહ્યો છું. તેમાં આવેલી આ વાર્તાને હું એ જ સ્વરૂપમાં આપની સમક્ષ રજુ કરી રહ્યો છું. આ વાર્તા આપને જરૂર પસંદ આવશે. વાર્તાને તેના મોડ પર લાવવા માટે શરૂઆતમાં મારી નોવેલના એ પાત્રો પણ આપની સમક્ષ આવશે અને તેમના દ્વારા જ આખી વાર્તા હું આપની સમક્ષ રજુ કરી રહ્યો છું.