.નદી ની વ્હતી ધારા નથી કોઈ થાક કદી,
રચનાઓ ના આકાર, કવિતાઓના શબ્દ,
મને પણ નથી થાક લખવાનો ક્યારેય જાણો,
ઝરણું થવું નથી બસ એ વહેતી નદી ની ધારા
Book Summary
કામ માટે પરદેશ ગયેલ દીકરો બે વર્ષ પછી પાછો આવે છે ત્યારે એને એ તો ખબર છે કે વાવાઝોડામાં ઢોરઢાંખર બધું તણાઈ ગયું છે પરંતુ એ એ વાતથી અજાણ છે કે એમણે એના સ્વજન પણ ગુમાવ્યા છે,આ વાત સ્વજન ને નજરે ગુમાવેલ જોયા એ બાપ ની વેદના તો અલગ છે પુત્ર ની આગળ વ્યક્ત કેમ?અને કેવી રીતે વ્યક્ત કરે છે એ જાણવા માટે અવશ્ય વાચો એ પડછાયો જે અગંતુક ને કઈક સમજવી રહીયો છે.