દરેકનાં જીવન માં એક સારો દોસ્ત હૉય છે. પણ જ્યારે તમારો જીગરજાન દોસ્ત જ તમારી પાછળ ષડયંત્ર રચે. અને એમની જાણ તમને થાય.. શું કરવું?? આવા જ કપટ નો શિકાર બનેલ રિકી નામના યુવક ની આ કહાની છે જેના જીવનમાં એક યુવતી આવે છે. જે વાસ્તવમાં એક આત્મા હૉય છે અને તેમને ન્યાય આપવવા જાય છે. ત્યારે એમના જીવન નાં પાનાંઓ ખુલે છે જે, જાણી તેના પગ તળે જમી સરકી જાય છે..