આ વાર્તા છે ગુજરાત ના એક મોટા શહેર ના રેલવે સ્ટેશન માં વગર ઘર રખડતા ગરીબ છોકરાઓ માંથી એક ઈમાનદાર છોકરાની, અમુક ઈમાનદાર બાળકો અહીં સ્ટેશન પર ચા પાણી, સિંગ ચણા વહેંચીને પોતાનું પેટ ભરી લે અને અમુક બદનસીબના પ્રહારોને ના સહન કરી શક્યા તો ચોરી લૂંટફાટ કરવા લાગ્યા.
આ લાગણી ભરેલી વાર્તા રાજા ની છે.
હા રાજા એજ છોકરાઓમાં નો એક છે જે ઈમાનદાર, સાચો અને મહેનતું છે...