એક હોમિયોપેથીક ડૉક્ટર છું પણ પ્રેક્ટિસની સાથે લેખન મારાં જીવનનું અભિન્ન અંગ રહ્યું છે. અઢી વર્ષના ટૂંકા ગાળામાં વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર પચાસથી વધારે નવલકથા અને ટૂંકીવાર્તાઓ લખીને નવી પેઢીનાં વાચકો માટે લોકપ્રિય ઓનલાઇન લેખિકા તરીકે પ્રસિદ્ધિ મેળવી છે. સ્વતંત્ર લેખક તરીકે...More
એક હોમિયોપેથીક ડૉક્ટર છું પણ પ્રેક્ટિસની સાથે લેખન મારાં જીવનનું અભિન્ન અંગ રહ્યું છે. અઢી વર્ષના ટૂંકા ગાળામાં વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર પચાસથી વધારે નવલકથા અને ટૂંકીવાર્તાઓ લખીને નવી પેઢીનાં વાચકો માટે લોકપ્રિય ઓનલાઇન લેખિકા તરીકે પ્રસિદ્ધિ મેળવી છે. સ્વતંત્ર લેખક તરીકે 'ખામોશી' અને 'પગરવ' બે હાર્ડકોપી પુસ્તકો પ્રકાશિત થયાં છે તથાં સહલેખિકા તરીકે અન્ય પાચ પુસ્તકોમાં યોગદાન આપ્યું છે. અલગ અલગ વિષયોમાં લખ્યાં બાદ આપને હંમેશાં ભરપૂર મનોરંજન અને ઉત્તમ લખાણ પણ અચૂક મળશે એનો આપને વિશ્વાસ અપાવું છું.
ડૉ. રિધ્ધી મહેતા "અનોખી"
Book Summary
દીકરો હોય કે દીકરી, તે તંદુરસ્ત હોય કે ખોડખાંપણ વાળું હોય તેને સમાન રીતે સ્વીકારી તેને પ્રેમ કરવો જોઈએ..