મિત્રો, એક લેખકની ઓળખ, તેના શબ્દો જ હોય.. મારું લખાણ વાંચી, મને ઓળખી શકશો.. તો વાંચતા રહેજો????
Book Summary
પ્રેમ.. બે વ્યક્તિઓ વચ્ચે પ્રેમ થવો, તે સામાન્ય બાબત છે. પરંતુ, શું એક વૃક્ષ અને માનવ વચ્ચે લાગણીના તંતુઓ, તેમને પ્રેમના તાંતણે બાંધી શકે? જાણો આવા અનોખા પ્રેમ વિશે, આ વાર્તામાં..