કવિતા અને વાર્તાઓની વિચારસૃષ્ટિમાં વિહરવાનો શોખ...ફૂડબ્લોગર,ક્રિયેટીવ કન્ટેન્ટ રાઇટર,મોડરેટર અને ગીતકાર-સંગીતકાર
Book Summary
આર્થિક અસમાનતા ક્યારેય મમતા કે પ્રેમ માટે અડચણ બનતી નથી..બાળક એ નિર્દોષ અને સહજ હોય છે,લાગણીશીલ અને સ્વાવલંબી પણ ખરું...ગરીબ કે ધનવાન હો,દરેક બાળકને ખુલીને શ્વાસ લેવાનો એકસરખો અધિકાર છે..????