અનિરુદ્ધ ઠક્કર "આગંતુક" - (21 May 2023)ખૂબ સરસ રજૂઆત, વાર્તાનો નાયક પ્રીતમ સાચા અર્થમાં નાયક નીકળ્યો. રસાસ્વાદ ક્યાંક ક્યાંક તૂટે છે, પણ તેમ છતાં ભાવનાત્મક સંવાદોને કારણે વાર્તા જળવાઈ રહી. સર્જકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.💐
વાંચન,લેખન લંડનથી પ્રસિદ્ધ થતા ગુજરાત સમાચારમાં વાર્તા અને લેખો લખ્યા છે.હાલમાં સ્ટોરિમિરર ૩ વ્હોટસપ ગ્રુપમાં નવલિકા અને કવિતા લખું છું.સહિયારી નવલિકા અને નવલકથા લખેલ છે.