જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (13 July 2023)ઓહો હો વિચારવાની ને લેખનની એક અનોખી ઢબ, હંમેશની માફક જ ફરી અમારા વિચારોનાં વૃંદાવનમાં અનેરો ઊછાળો કરી ગઈ, અમારા એ લાલ, લીલી, પીળી કે ક્યારેક સફેદ ગોળીઓ આપતાં ડોકટર માટે.. ને સૌથી મોટો એ ડોકટર તો ઉપર બેઠો છે, જેની મન મરજી વગર તો ક્યા કઈ થવાનું છે..? પછી ભલે ને મોટામાં મોટી સવલત ને ખર્ચાઓ કરાવતી એ હોસ્પિટલ હોય કે દર વખતે એક જ પ્રકારની આવી ગોળીઓ આપતાં એ સામાન્ય ડોકટર હોય..! આપના લેખનને વાંચવું સ્વયંમાં એક લહાવો હોય છે.. ખૂબ જ સરસ..👌👍👍