અમિષા પ્રણવ શાહ - (19 February 2025)અદ્ભુત. એકદમ પાણીનાં રેલાની જેમ આગળ વધતી વાર્તા. સાચું કહું તો શરૂઆતમાં લોટો પકડીને મૂકેલી દોટ મગજમાં કંઈક અલગ જ ચિત્રણ કરી રહી હતી, પરંતુ આગળ વધતા સમજાયું કે આ તો જમણવારની દોટ છે... એમાંય બધી જ્ઞાતિઓ વચ્ચે રહેલો સંપ ઉડીને આંખે વળગે છે.