હિરલ પુરોહિત 'સપ્તરંગી શબ્દ' - (22 July 2024)ખૂબ જ સરસ વાર્તા.....બદલો લેવાની બંને રીત ગમી....લખાણ પણ મસ્ત એકદમ...
11
Bharat Chaklasiya - (21 July 2024)ખૂબ સરસ વાર્તા. HIV લોહીમાં જ હોય છે. લાળથી ચેપ લાગતો નથી એવું મારા વાંચવાના આવેલું છે. વાર્તામાં કિસ કરીને લોહી કાઢ્યું છે એટલે બદલો પૂરો થઈ ગયો કહેવાય.