heena dave - (18 July 2024)ખૂબ સુંદર રજૂઆત... જગજિતસિહની ગઝલ અને તેમાં પણ અર્થ ફિલ્મ ની બધી જ ગઝલ અતિપ્રિય... સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐💐💐💐
11
હિરલ પુરોહિત 'સપ્તરંગી શબ્દ' - (16 July 2024)વાર્તા સરસ છે.... ડેરને સંપૂર્ણપણે ન્યાય મળ્યો છે ..સંગીતની જેમ જીવનના અલગ અલગ તાલ અને લય સંગીતમાં j મસ્ત વણી લીધા
11
અમિષા પ્રણવ શાહ - (16 July 2024)સરસ વાર્તા. જિંદગીના ચડાવ ઉતારને એક ગઝલ સાથે બહુ સરસ રીતે સાંકળી લીધા. એક તો "રાગિણી" નામ આવે એટલે આમેય પોતીકું લાગે. એમાંય જગજિતસિંહની ગઝલ ભળે એટલે ચાર ચાંદ લાગી જાય. બેસ્ટ ઓફ લક.