DG's DARE ! - ધર્મેશ ગાંધી ટૂંકીવાર્તા સ્પર્ધા Story Winner - 3


  • X-Clusive
ભયલો

ભયલો


Asha Bhatt Asha Bhatt

Summary

સવલી ડોક્ટર સામે કતરાણી. જાણે ડોક્ટરનું ભણવું તેને એળે લાગ્યું.
Social stories
Jayantilal Vaghela એકાંત - (03 October 2024) 5
હૃદયસ્પર્શી રચના..💐

0 0

Bharti Dave - (28 July 2024) 5
આંખો ભીની કરી ગઈ આપની વાર્તા.

0 0

સુનિલ ર. ગામીત "નિલ" - (25 July 2024) 5
ખૂબ જ હૃદયસ્પર્શી રચના.

1 1

ખુશ્બૂ શાહ - (24 July 2024) 5

1 0

કિશન એસ. શેલાણા - (24 July 2024) 5
વાહ ભાઈ-બહેન્ ની ખૂબ ગજબની વાત જોરદાર વાર્તા.

1 1

Keyuri Sutariya “અનામી ” - (24 July 2024) 5
અતિ ઉત્તમ અને ખૂબ જ લાગણીસભર વાર્તા, સવલીનો ભાતૃપ્રેમ કે ખરેખર બિરદાવ્યા લાયક છે. ખૂબ જ શ્રેષ્ઠ રચના.☺️👌🏻👍🏻

1 1

અમિષા પ્રણવ શાહ - (24 July 2024) 5
આશાબેન., તમને શું કહેવું? જેને જોઇને પણ ચિતરી ચડે એ તમારી વાર્તાની નાયિકા બની. અને એનો સ્નેહ પણ કેવો નિર્મળ... શબ્દે શબ્દે લાગણીઓના ઘોડાપુર ઉમટે એવી અદ્ભુત શૈલીમાં લખાયેલી વાર્ત છે તમારી "ભયલો". સાચું કહું તો ચાર દિવસ અગાઉ જ વાંચી લીધેલી પરંતુ લાગણીમાં એટલી તણાઈ ગઈ કે પ્રતિભાવ આપવા માટે શબ્દો જ ન મળ્યા. અદ્ભુત કથાનક અને અદ્ભુત પ્રસ્તુતિ. બેસ્ટ ઓફ લક.

1 1

View More

Publish Date : 12 Jul 2024

Reading Time :


Free


Reviews : 31

People read : 157

Added to wish list : 2