dhruvi " kizzu "
નાની મોટી દુનિયાની હલચલને નીરખીને નોટ કરવાની મારી ટેવએ મને શબ્દ આપ્યો , એ શબ્દ વાક્ય બન્યું અને એ વાક્યએ ફકરાનું રૂપ લીધું .
ધીરે - ધીરે ફકરાએ લેખ અને લેખમાંથી મારું લેખિકાનું સ્વરૂપ બન્યુ ...
હવે કલમ ઉપાડી છે તો એ દરેક નિરખેલી હલચલને કાગળ સાથે મેળાપ કરાવીશ .

Book Summary
ધુમકેતુની પ્રખ્યાત ગઝલ " કેમ છે ?? " પર આ વાર્તા બનાવવામાં આવી છે . બંને પ્રેમીઓનો મિલાપ , સમય અનુસાર જુદા પડવું અને જુના પડેલાં દિલોનું ફરી મળવું .. આ એક સ્પ્રધીત વાર્તા તમને ઘણું શીખવી જશે . એક વખત જરૂર વાંચજો વાચક મિત્રો .