અમિષા પ્રણવ શાહ - (20 July 2024)અફલાતુન.. અદ્ભુત.. જોરદાર પરિકલ્પના... સાથે સાથે એ સ્ટેશનનું નામ પણ કહી દેવું હતું. એ ટ્રેનમાં મુસાફરી કરવાની બળુકી ઈચ્છા થઈ ગઈ. જોકે, ટ્રેનમાંથી ઉતરનાર પ્રભાવશાળી વ્યક્તિનું વર્ણન વાંચી હેરી પોટરના હેગ્રિડની યાદ આવી ગઈ. બહુ જ સરસ રચના. બેસ્ટ ઓફ લક.
ગુજરાતી સાહિત્યમાં જવલ્લે જ જોવા મળતી પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ તથા તૃતીય પુરુષ એકવચન ત્રણેયના સુમેળથી એકદમ રસપ્રદ લેખનશૈલીમાં લખાયેલી, રહસ્ય-રોમાંચથી ભરપૂર વાર્તાને અત્યારે જ વાંચો. ????????????????