Asha Bhatt - (29 July 2024)ખૂબ સુંદર વાર્તા. ગીત મુજબ વાર્તા વહેતી રહી. ગીત મુજબ અંત ગમ્યો. સ્પર્ધા માટે શુભેચ્છાઓ 💐💐
10
heena dave - (22 July 2024)જોરદાર.... ખૂબ સુંદર રીતે ગીતને વાર્તા સાથે સાંકળી લીધું છે.... હૃદયસ્પર્શી વાર્તા.. આમેય જેટલી વખત આ ગીત સાંભળું ત્યારે આંખો ભીની થઈ જાય છે. સીતા જીની અપાર વેદના આંખો સામે છવાઈ જાય છે... સ્પર્ધા માટે શુભેચ્છાઓ ભારતીબહેન💐💐💐💐