krishna krishna - (18 December 2025)વાહ વાહ...!!! અદ્ભુત લખાણ છે. શૈલી પણ અદ્ભુત...સ્ત્રી ઓની કેટલીક સમસ્યાઓ હોય છે જેને બખૂબી કંડારેલ છે. હકીકતમાં સુખ નામ માત્ર નું હોય છે કે જ્યારે દુઃખનો અભાવ હોય..પણ મોટાભાગે તો દુઃખ જ દુઃખ હોય છે... Superbbbbbb Douperbb 👌🌹 મિશ્ર જેવી અદ્ભુત અને અવિસ્મરણીય વાર્તા માટે ખૂબ ખૂબ અભિનંદન દીદી.🙏🌹
00
Rupalben Mehta - (17 September 2024)વાહ..વાહ.👌👌👌 હર એકની ભીતર એની આગવી એક કહાની હોય... આખેઆખી આગ એક તણખામાં સમાણી હોય.. બસ ,એક ફૂંક દ્યો ,ને ભડકે બળવા તૈયાર છે, સળગાવે કોણ આવીને ,એની જ રાહ જોવાની હોય..!!
જાગૃતિ 'ઝંખના''મીરાં' - (15 July 2024)વાહ વાહ..dear... દરેકનું પોતાનું દુઃખ છે... પોતાની પીડા... બસ એ જીવવાનું છે એટલી સમજણ આવે તો દુઃખ પછી સુખ પણ આવે!✍️👍