krishna krishna - (23 December 2024)ઓહો ! સારી વ્યક્તિ ને જ હંમેશા કેમ દુઃખ જ લખાયેલું હોય છે...સમાજ પણ એવા કપટ માં કેમ સહભાગી હોય છે...શું દુષ્ટતા ક્યારેય દૂર નહિ થાય ? શું હંમેશા નિર્મળ હૃદય ની વ્યક્તિ ને ક્યારેય કોઈ સુખ નો સૂરજ જોવા નહિ મળે...!
રાજેન્દ્ર સોલંકી - (15 July 2024)ભલે પાવની ત્યાં સ્થિર થઈ પણ હૃદયમાંથી હજુ આહ નીકળતી હશે. સરસ પ્લોટ સાથેની રચના. સ્પર્ધા માટે શુભકામનાઓ.👍💐
10
heena dave - (14 July 2024)આપની લેખીનીના શબ્દો તો હૃદયને ચીરી નાખે તેવાં ધારદાર... વ્યથાનું નિરૂપણ પણ જોરદાર.. અને તાદ્મ્ય સાધતા ગીતના શબ્દો પણ ખૂબ સુંદર.. સ્પર્ધા માટે શુભેચ્છાઓ..
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ...More
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ ને પ્રાધાન્ય આપ્યું છે...તો ધૂરંધર કવિ મિત્રો ની માફી સહ...