પ્રકાશ પટેલ - (31 August 2024)ત્રણ સમાચારો ને સાંકળીને એક અદ્વિતિય વાર્તા લખી છે. બેકાબુ મન અને તેમાં શરાબનો નશો, આ બન્ને કેટલા ઘાતક છે એનો સુપેરે પરિચય કરાવ્યો. સ્પર્ધા માટે ખૂબ શુભેચ્છાઓ.
પલ્લવી કોટક - (24 July 2024)ohh.. શીર્ષક કંઈક અલગ જ ને વાર્તા કંપાવી નાખનાર.. અલગ ઢાળ આવ્યો વાર્તામાં.
21
જાગૃતિ 'ઝંખના''મીરાં' - (23 July 2024)ઓહ... આટલું મીઠડું શીર્ષક ને આવી જબરી કહાની... ગજબ છે સપ્તરંગી કલમને જેણે ગુલાબી શીર્ષક હેઠળ રક્ત રંજીત કહાની લખી..✍️👌👌👌
હું વડોદરા, ગુજરાત પાસે એન્જિનિરીંગ કોલેજમાં પ્રોફેસર છું.કવિતા, શાયરી અને વાર્તા લખવી મારી હોબી નથી પણ રોજનીશી છે. કામ સિવાયના સમય માં બસ શબ્દો ને ગોઠવણ કરી રચના ને ઓપ આપું છું.
હું વડોદરા, ગુજરાત પાસે એન્જિનિરીંગ કોલેજમાં પ્રોફેસર છું.કવિતા, શાયરી અને વાર્તા લખવી મારી હોબી નથી પણ રોજનીશી છે. કામ સિવાયના સમય માં બસ શબ્દો ને ગોઠવણ કરી રચના ને ઓપ આપું છું.
Book Summary
ક્યારેક જીવનમાં અનિયંત્રિત પ્રસંગો આપણી જાણ બહાર બની જતા હોય છે. જાણો મારી વાર્તા 'પિન્ક પરી'માં કે અવાજ અનિયંત્રિત અને વિચિત્ર લાગણી સમજદાર વ્યક્તિને પણ ક્યાંથી ક્યાં લઈ જાય છે. દિલની ધડકન ચુકાવી દેતી વાર્તા આપણે ચોક્કસ ગમશે એવી આશા રાખું છું.