Mahida.gayatri N. - (20 July 2024)ખૂબ જ સરસ
જાગુબેન દરેક વાતને તમે કોઈને કોઈ જીવનના
બાબતો સમજાવી જાવ છો... દરેક ક્ષણમાં તમારામાંથી કાંઈ શીખવા જેવું હોય છે.
જાગુબેન સરસ વાર્તા દ્વારા બોધ પાઠ શીખવાડી આપો છો..👌👌
ખરેખર તમારી પાસેથી હજુ મારે ખૂબ જ શીખવાનું છે 🙏🙏🙏
હું જાગૃતિ પંડ્યા. અપર પ્રાઇમરી ટીચર, નેશનલ લેવલ innovative Teacher sanman - 2016. વાંચન - લેખન એક શોખ છે. છેલ્લાં 7 વર્ષથી લખવાનું શરૂ કર્યું છે. 5 વર્ષથી નિયમિત ' પગદંડી ' પેપરમાં દર રવિવારે આધ્યાત્મિક કોલમ આવે છે. ત્રણ વર્ષથી નિયમીત B.k. news ma kids કોર્નર માં બાળ સાહિત્ય આવે છે.