નવી લેખિકા છું, હજુ તો સાહિત્ય જગતમાં ડગલું માંડ્યું છે, જોઈએ ક્યાં સુધી સફર ખેડાય છે. મારી એક આત્મકથા છપાઈ ચૂકી છે જેનું નામ છે “આરામનો ખૂણો.” તથા બાવન શ્રી નામનાં મેગેઝિનમાં કટાર લેખક છું.

Book Summary
વડીલો અથવા તો સ્નેહીજનો હોય ત્યાં સુધી તેમની કદર કરી લેવી જોઈએ,
નહિ તો પાછળથી પસ્તાવવાનું જ થાય છે.