મને બાળપણથી જ વાંચવાનો શોખ હતો અને હવે લખવું પણ ગમે છે. હું ટૂંકી વાર્તા અને નવલકથા લખું છું.
Book Summary
જય શ્રીકૃષ્ણ,
કાનાની ગોપી રસીલાને કાનાના થયેલા અનુભવની વાત આ વાર્તામાં છે. મારા અનુભવ વિશે કહું તો અત્યાર સુધી જેટલી ટૂંકી વાર્તા સ્પર્ધા થઈ એમાં વાર્તા લખતી વખતે મને વીસથી પચ્ચીસ દિવસનો સમય લાગ્યો હતો. પણ આ સ્પર્ધામાં માત્ર ત્રણ જ દિવસમાં વાર્તા લખાય ગઈ. કાનાની કૃપા, બીજું શું ?