જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (17 October 2024)વાહ વાહ વાહ dear! કેટલું સુંદર હોય છે આ કૃષ્ણમય થવું, એનાં રંગે રંગાઈ જવું! ને એમાં આપની લેખિનીનો અદ્ભુત સાથ હોય પછી તો અમારું તન મન પણ એ તરંગોમાં લહેરાતાં ઝૂમી ઉઠવાનું, એ તો સ્વાભાવિક જ છે. શરૂથી અંત સુધી દરેક વાત આપે એટલી અદ્ભુત રીતે દર્શાવી છે કે, જાણે સદેહે ત્યાં હોવાનો અહેસાસ થઈ ગયો. કૃષ્ણ પ્રેમ છે જ એવો! કોણ એમાંથી બાકાત રહી શકે..?! સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ dear! 👌👌👏👏🎉🎉💖💖
12
જાગૃતિ 'ઝંખના''મીરાં' - (16 October 2024)વાહ... જેણે કૃષ્ણ સ્વરૂપ જીવ્યું હોય તે જ આ લખી શકે... અદ્ભુત...અલૌકિક✍️👌👌