Sagar Vaishnav - (21 October 2024)વાહ... ખૂબ ખૂબ સુંદર અભિવ્યક્તિ... ✍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻😊
11
Takhubha (shiv) Gohil - (20 October 2024)મને સતાર બાપુની એક રચના યાદ આવી...... રજ ધારણ કરીને વ્રજની,ગોપી બની જાઉં,રાગ છેડી મોરલીનો,ધૂન હું બની ગાઉં....
11
રાજેન્દ્ર સોલંકી - (18 October 2024)વાહ વ્રજની રજનો મહિમા વર્ણવતી અદ્ભૂત કથની. સ્પર્ધા માટે શુભકામના. 💐💐👍🏻
amita shukla - (17 October 2024)ખૂબ સરસ આલેખન... વ્રજની રજ.. ameging thought
11
જાગૃતિ 'ઝંખના''મીરાં' - (16 October 2024)ઓહો..... કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો... વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો! અદ્ભુત...લાગણીઓ વહી...વ્રજ રજ રૂપે... અત્યંત ભાવુક કથા...આપની કલમ પછી શું ઘટે? પ્રતિભાવ આપવા માટે શબ્દો સિવાય કંઈ ન ઘટે! ✍️👌👌👌👌👌