Rupalben Mehta - (22 November 2024)ચંદ્રાવલીની તડપન જાણે કે મારી-તારી -આપણી...અરે...શ્યામસુંદરને ચાહતા હર જડ-ચેતનની તડપ !! ચંદાની સાથે જ જાણે કંઈક વલખી ઊઠયું ભીતર..! પણ શ્યામજીના એ બોલ, " પ્રેમ એટલે મોહ ત્યાગ ! પ્રેમ એટલે પૂર્ણ સમર્પણ !" એક અજબ શાતા અજબ સુકૂન આપી ગયા.. !! તેથી જ તો તેઓ મોહ...ન કહેવાય છે ને ..!!! અને કેવળ મોહન કે ફક્ત પ્રિયજન જ નહીં ,પરંતુ સચરાચર સૃષ્ટિમાં જે કંઈ ગમતું હોય,એનો ગુલાલ કરી ,એની લાલિમા સર્વત્ર પ્રસારવી - કદાચ એનું જ નામ ' પ્રેમ ' ...!!!! પણ 'ઈન બાવરી અખિયન' ને કોણ સમજાવે ?? " યે નૈના બહુત બૂરે હૈં..રી..! પલ-છિન જો મૈં મૂંદ લૂં ઈન્હેં, પલકન મેં છવિ શ્યામ કી દેખું.. ફિર કાહે કો કાન્હ-દરસ બિન લાગે આધે-અધૂરે હૈં...રી..??!!! યે ના... બહુત બૂરે હૈં ..રી..!!!" 🌺🌺🌺🌺🌺
10
Kaushik Dave - (22 November 2024)ખૂબ સરસ, સુંદર આલેખન, વિજેતા બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐
10
Bhumi Joshi " સ્પંદન" - (22 November 2024)વાહ ખૂબ ખૂબ હર્દય સ્પર્શી... ખૂબ ખૂબ અભિનંદન દીદી
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ...More
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ ને પ્રાધાન્ય આપ્યું છે...તો ધૂરંધર કવિ મિત્રો ની માફી સહ...
Book Summary
કંઈ સખ ને મંદિર ગ્યા તા મહીં ને માખણ ખાવા?
કોણે તમને રોકી લીધાં ઉના દૂધ પીવા..?
મારાં વહાલાં અટાણ સુધી ક્યાં ગ્યા તા રે!
ચંદ્રાવલી ને મહેલે ગ્યા તા માખણ મીસરી ખાવા..
એ ચંદ્રાનો પ્રેમ.. એ બાવરી...