હું પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે ઉર્ફ યોગી પ્રશાંતનાથ જ્યોતિઁનાથ નાથબાવા વડોદરાનો નિવાસી છું. મને લેખન અને વાંચનનો ખૂબ શોખ છે. મારી વાર્તાઓને હું મારા માનસપુત્ર સમજી તેમને અનહદ ચાહું છે.
Book Summary
યામિનીને કૃષ્ણ ભગવાનમાં અતૂટ શ્રદ્ધા હતી. દરરોજ સાંજે તે કૃષ્ણ ભગવાનની મૂર્તિ સામે બેસીને ભજન ગાતી. શાંત વાતાવરણમાં, કૃષ્ણની મધુર મુરલીના સૂર ગુંજતા હોય એવું લાગતું. પરંતુ આ શાંતિમાં એક દિવસ અચાનક તોફાન આવ્યું અને...