હું પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે ઉર્ફ યોગી પ્રશાંતનાથ જ્યોતિઁનાથ નાથબાવા વડોદરાનો નિવાસી છું. મને લેખન અને વાંચનનો ખૂબ શોખ છે. મારી વાર્તાઓને હું મારા માનસપુત્ર સમજી તેમને અનહદ ચાહું છે.
Book Summary
જે કૃષ્ણને આપણે આપણા લોકમાં પૂજીએ છીએ, એ જ કૃષ્ણ સદેહે આ સમાંતર લોકમાં પણ વસે છે. તમે ગોકુળની કથાઓ સાંભળી હશે, પણ ક્યારેક વિચાર્યું છે કે અન્ય કોઈ લોકમાં પણ કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમતા હશે, યમુનામાં સ્નાન કરતા હશે, અને અસુરોને પરાસ્ત કરતા હશે?