હું પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે ઉર્ફ યોગી પ્રશાંતનાથ જ્યોતિઁનાથ નાથબાવા વડોદરાનો નિવાસી છું. મને લેખન અને વાંચનનો ખૂબ શોખ છે. મારી વાર્તાઓને હું મારા માનસપુત્ર સમજી તેમને અનહદ ચાહું છે.
Book Summary
શહેરમાં ભયનો માહોલ છવાયો હતો. દરેક ઘરમાં શોકનું વાતાવરણ હતું. નાના બાળકો ગાયબ થવાની ઘટનાના પગલે આખું શહેર હચમચી ઊઠ્યું હતું. મનોહરના મનમાં પણ ભયનો ઘૂંટણો હતો. ‘આખરે શહેરમાં શું થઈ રહ્યું હતું? કોણ કરી રહ્યું હતું આ બધું?’ મનોહરના મનમાં વિચારોનું વંટોળ જામ્યું હતું. ‘ક્યાંક આ બધી ઘટનાઓનો તાંતણા બે દિવસ પૂર્વે બનેલા પ્રસંગ સાથે તો જોડાયેલો નથી ને?’