Geeta Chavda - (09 November 2024)વાંસળીના સૂરે વિકટ પરિસ્થિતિને કરી દૂર. આપના ભાઈને સલામ. આપની કલમે આખી ઘટના નજર સમક્ષ ખડી કરી દીધી. ભાઈની સ્વસ્થતા માટે પ્રાર્થના.🙏
11
heena dave - (21 October 2024)ઓહ !મોટાભાઈને હવે કેવું છે?સારા થઈ ગયા?પ્રશાંતભાઈ સત્ય ઘટનાનુ આલેખન આલેખન એટલું સરસ રીતે કર્યું છે કે એવું લાગતું હતું અમે પણ તે સ્થળે મોજુદ છીએ. આપના જેવાં સહૃદયી સાથે કૃષ્ણ સદાય રહે છે અને રહેશે. મોટાભાઈ જલ્દી સારા થઈ જાય તે વી શ્રીકૃષ્ણને પ્રાર્થના.આપ સર્વે કુટુંબીજનોને પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના🙏🙏🙏
હું પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે ઉર્ફ યોગી પ્રશાંતનાથ જ્યોતિઁનાથ નાથબાવા વડોદરાનો નિવાસી છું. મને લેખન અને વાંચનનો ખૂબ શોખ છે. મારી વાર્તાઓને હું મારા માનસપુત્ર સમજી તેમને અનહદ ચાહું છે.
Book Summary
૨૧ જૂન ૨૦૨૪ની સવાર એવી હતી કે જ્યારે મારું શાંત જીવન અચાનક ધ્રુજી ઊઠ્યું હતું. એક ફોન કોલે મારા મનમાં અનિશ્ચિતાઓનું વાવાઝોડું લાવી દીધું હતું. મને એવું લાગતું હતું કે મારા પગ નીચેથી ધરતી ખસી રહી છે. એ દિવસે મને ખ્યાલ આવ્યો કે જીવન અણધાર્યા વળાંકો લઈ શકે છે અને આપણે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા સજ્જ રહેવું જોઈએ.