મોરપીંછને માનું, શ્યામનું સરનામું - ટૂંકીવાર્તા સ્પર્ધા Story Winner - 1


  • X-Clusive
કૃષ્ણની સાથે.

કૃષ્ણની સાથે.


રાજેન્દ્ર સોલંકી રાજેન્દ્ર સોલંકી

Summary

હેં,'લી, ઈ ઈવડો હાચે'ને નદીમાં ન્હાતી છોરીયુંના કપડાં લઈને ભાગી જાય! તો તો બઉ ખેપાની કે'વાય.
Short story
Jignasa Joshi - (21 November 2024) 5
રચના ખૂબ જ સરસ છે અને તળપદી ભાષા તેને ખૂબ સરસ બનાવે છે.આવી જ રીતે સાહિત્ય સફર કરતાં રહો તેવી હાર્દિક શુભેચ્છા સાથે એક ભૂલ ના કહેવાય પણ આ ભાષાનો ઉપયોગ કરતાં હોઈએ ત્યારે કોઈ પણ જગ્યાએ સ વાપરવો હોય તો તેના બદલે હ વાપરીએ તો વાંચનારને મજા આવે જેમકે પાસે ચોખ્ખી ભાષા લાગે જ્યારે પાહે લખો તો એકદગ સરસ ગામઠી ભાષા લાગે અને છની જગ્યાએ સ જેમકે પાછળ તો પાસળ યોગ્ય લાગે.મારુ એવું માનવું છે,બાકી ભાવ ખૂબ જ સરસ રીતે આલેખાયા છે.

0 0

અલકા ત્રિવેદી - (22 October 2024) 5
સરસ

1 0

Bharat Chaklasiya - (20 October 2024) 5
રાધા અને કાનનો કંઈક અલગ રીતે જ મેળાપ કરાવ્યો. વાહ!

1 0

Takhubha (shiv) Gohil - (20 October 2024) 5
સરસ મજાની રચના પ્રભુ

1 0

રચનાઓ મીના શાહની - (18 October 2024) 5
વાહ. સરસ વર્ણન. ભૂલા વામા પડી ગઇ.

1 0

જ્યોતિન્દ્ર મહેતા - (17 October 2024) 5
બહુ જ સરસ રાજુભાઈ.‌ રાધા અને રૂખીનું સરસ ચિત્રણ.

1 0

છાયા ચૌહાણ - (17 October 2024) 5
સુંદર👌👌

1 0

View More

Publish Date : 16 Oct 2024

Reading Time :


Free


Reviews : 14

People read : 44

Added to wish list : 0