કર્મ
Mulraj Kapoor - (02 November 2024) 5
વાહ ખુબ સુંદર અને સરસ 👌👌ઉમદા 🙏🙏 આપનું લેખન ખુબ જ ઉમદા છે 🙏સાચું કહું તો કહેવા માટે પૂરતા શબ્દો નથી 🙏🙏

0 1

રાજેન્દ્ર સોલંકી - (28 October 2024) 5
કર્મ કોઈને છોડતું નથી, સારું કરો તો સારું કોઈનું અહિત કરો તો અહિત. જબરદસ્ત લેખનશૈલી. 💐👍🏻

0 1

ગિરીશ મેઘાણી - (26 October 2024) 5
આબિદભાઈ ઓલવેઝ રોક.

0 1

heena dave - (26 October 2024) 5
કર્મનું ફળ મળે જ છે. વહેલું કે મોડું.. ખૂબ સુંદર સામાજિક સંદેશ.. તે પણ આપની અદભુત કલમે.. ખૂબ સુંદર આલેખન આબિદભાઈ. 👌👌👌👌👌

0 1

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (26 October 2024) 5
ઓહ... તમારી ચિર પરિચિત શૈલીમાં લખાયેલ અદ્ભુત વાર્તા સર! અને ઉત્તમ સામાજિક સંદેશ પણ ખરો 👌👌

0 1

amish s shah - (26 October 2024) 5
ખૂબ સરસ as usual

0 1


નિવૃત્ત સરકારી કર્મચારી છું. વાંચવું અને લખવું મારો શોખ છે. સને 2018થી સાહિત્ય સર્જન કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી ચાર નવલકથાઓ અને ચાર નવલિકા સંગ્રહો પ્રકાશિત થયા છે. એક નવલકથા પ્રેસમાં છે. આગામી થોડા સમયમાં બીજી એક નવલકથા છપાવાની છે.

Publish Date : 26 Oct 2024

Reading Time :


Free


Reviews : 6

People read : 27

Added to wish list : 0