Sparsh Hardik - (05 February 2025)લગ્નેત્તર સંબંધોનું અસરદાર, કામોત્તેજક વર્ણન કર્યું છે. સુરેખ કથનમાં ઘટનાક્રમને દ્વિઅર્થી શૃંગારિત સંવાદો રસાળ બનાવી રાખે છે. શીર્ષક પણ કથાવસ્તુમાં પરફૅક્ટ રીતે પ્રયોજ્યું છે. વાર્તા કહેવાની ઢબ રસપ્રદ. મનોરંજક વાર્તા.