હું મિત્રા શેઠ, વાંચન નો શોખ વધુ ધરાવું છું. સાથે સાથે વાર્તા, ધારાવાહિક, નવલકથા અને નાની મોટી શાયરી કે ગઝલ લખવાનો પ્રયત્ન કરું છું..
Book Summary
જાણીતા ઉદ્યોગપતિ જે એમના વીકએન્ડ વીલા માં રહેવા ગયા હતા. પરિવાર માં દીકરો ચિત્રકાર અને દીકરી સંગીતકાર હતી સાથે સાથે પત્ની પણ હતી. એમનું કઈક અલગ જ કારણોસર મૃત્યુ થયું અને એ મૃત્યુ નો ભેદ ઉકેલવા માં પોલીસ વાળા ને મદદ મળી એમના જ ઘર માંથી.... કેવી રીતે થયું એમનું મૃત્યુ અને કેવી રીતે મદદ મળી એમના જ ઘર માંથી??? જાણવા માટે ચાલો શરુ કરીએ આ વાર્તા...