અમિષા પ્રણવ શાહ - (24 February 2025)હળવીફુલ મજાકથી શરૂ થયેલું કથાનક છેવટે ક્યાં જઈ પહોંચ્યું! જોરદાર આલેખન. બેસ્ટ ઓફ લક.
11
સુનિલ ર. ગામીત "નિલ" - (21 February 2025)તમારી વાર્તામાં ભૂત હશે એ તો ઘારેલું જ હતું પણ અંત અણઘાર્યો અને અકલ્પનીય આવ્યો.
11
Rupesh dalal - (17 February 2025)સુંદર વાર્તા છે. અંતનો વણાંક પણ ચોંકાવનારો છે. પણ એક મિત્ર તરીકે બે વાત પર હું ધ્યાન દોરવાની લાલચ હું રોકી શકતો નથી.મ પહેલી વાત એ કે આપેલા પ્લોટ અનુસાર પોલીસ આવે અને સુરાગ મેળવીને ખૂનીને પકડે એ રીતનું હોવું જોઈએ. એ નિયમ તૂટે છે અને બીજી વાત વાર્તામાં સર્જનાત્મકતા હોવી જ જોઈએ. એ સર્જનાત્મકતા વાર્તાતત્વ પર હાવી નહીં થવી જોઈએ. તમારી વાર્તામાં અમુક વખત સર્જનાત્મકતા વાર્તાતત્વ ઉપર હાવી થઈ જાય છે અને વાચકનો પ્રવાહ અવરોધાય છે. વાર્તા કઈ દિશામાં જઈ રહી છે એ સમજવામાં વાચક કન્ફ્યુઝ થાય છે. આ ફક્ત એક દોસ્તી દાવે થયેલું સૂચન સમજવા વિનંતી.. 🙏સ્પર્ધા માટે શુભેચ્છાઓ 💐💐