Ambaliya prakash..! - (28 August 2025)એક સોકરીએ ભિખારીને હાથ આપ્યો,માનવતા નો સાચો પાઠ ત્યાં શીખવ્યો.દિલમાં કરુણા, આંખોમાં કરુણાલુ તેજ,એના એક સ્મિતે જીંદગી આપી નવી ભેજ.પૈસા નહીં, લાગણીનું દાન અણમોલ,એવા હૃદયવાળા માણસો છે દુનિયા નો સાચો રોલ..!
પ્રેમી સાથે ભલે સબંધ રહેતો નથી પણ એક વસ્તુ કે એક ક્ષણ કે પળ હંમેશા માટે રહી જતી હોય છે એવી ક્ષણો હમેશાં માટે અમર રહી જાય છે અને એજ ક્ષણો પ્રેમી, પ્રેમિકા કે વ્યક્તિને જીવન જીવવા માટે પ્રેરિત કરે છે.