• X-Clusive
ડિટેક્ટીવ ગઝલ

ડિટેક્ટીવ ગઝલ


ગિરીશ મેઘાણી ગિરીશ મેઘાણી

Summary

પ્લોટ ૩ ખૂની ગઝલને ડિ-કોડ કરી ડિટેક્ટીવ ગઝલ બની શકે છે? વાંચીને આપનો અભિપ્રાય અચુક આપશો એવી આશા સહ આભાર.
Short story Crime Thriller & Mystery Social stories
Jinal Meghani - (16 May 2025) 5
Mind blowing theme.

1 1

heena dave - (20 February 2025) 5
વાહ..ખૂબ સુંદર રીતે આલેખાયેલી રહસ્યમય વાર્તા..👌👌👌👌

1 1

રાજેન્દ્ર સોલંકી - (15 February 2025) 5
મૂછનો એકેય વાળ ઓછો થાય એમ નથી. સ્પર્ધા માટે શુભકામનાઓ.

1 1

Dipika Mengar - (15 February 2025) 5
સરસ રચના..💐💐

1 1

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (10 February 2025) 5
સુંદર વાર્તા.

1 1

Bharat Chaklasiya - (10 February 2025) 5
વાળ વધે તો કપાવી નાંખુ વારંવાર.. પણ મૂછનો એકેય વાળ ઓછો થાય એ આપણને નહિ ફાવે😂😂😂 સરસ વાર્તા રચી ભાઈશ્રી મેઘાણી!

1 1

SABIRKHAN PATHAN - (10 February 2025) 5
વાર્તા સરસ

1 1

View More

હું ગિરીશ ભવાનજી મેઘાણી, B.Com, MBA (Fin), મૂડી બજાર ક્ષેત્રે ૩૫+ વર્ષ થી સક્રિય છું. મૂડી બજાર અને નાણાકીય વગેરે વિષયો પર વ્યાખ્યાનો અને વર્કશોપ વગેરે લેવા NISM સ્વીક્રુત ટ્રેઈનર છું. મુંબઈ ક્રિકેટ અસોશીએસન માટે ગૂણલેખક (સ્કોરર) તરીકે સંકળાયેલો છું. ગુજરાતી સાહિત્ય પ્રત્યે રૂચિ હોવાથી આ વાર્તા...More

Publish Date : 10 Feb 2025

Reading Time :


Free


Reviews : 9

People read : 39

Added to wish list : 3