dhruvi " kizzu "
નાની મોટી દુનિયાની હલચલને નીરખીને નોટ કરવાની મારી ટેવએ મને શબ્દ આપ્યો , એ શબ્દ વાક્ય બન્યું અને એ વાક્યએ ફકરાનું રૂપ લીધું .
ધીરે - ધીરે ફકરાએ લેખ અને લેખમાંથી મારું લેખિકાનું સ્વરૂપ બન્યુ ...
હવે કલમ ઉપાડી છે તો એ દરેક નિરખેલી હલચલને કાગળ સાથે મેળાપ કરાવીશ .

Book Summary
આ વાર્તા ખૂની કોણ સ્પર્ધા અંતર્ગત પ્લોટ આધારિત લખવામાં આવી છે. આ વાર્તા લખાયેલી છે ખ્યાતનામ બિઝનેસમેન વિજય ખુરાનાના અણધાર્યા મર્ડર કેસ પર. આશા રાખું છું કે તમને આ રહસ્યથી ભરપુર થ્રિલર ટુંકી વાર્તા વાંચવી ગમશે.