સુરજીતસિંહ સંગીતની દુનિયામાં ગઝલ સમ્રાટ તરીકે ઓળખાતા હતા. સરકારે તેમને પદ્મશ્રીનો ખિતાબ આપ્યો હતો. ગાયકને સફળતા અને પ્રસિદ્ધિ તો ખૂબ મળ્યાં પણ તેમની વર્ષગાંઠને દિવસે જ તેમનું ખૂન થઈ ગયું. સંગીત અને શોધની શબ્દ રમત એટલે ગઝલને કિયા હૈ ઇશારા... કોણે આ ગઝલ સમ્રાટનું મર્ડર કર્યું? રહસ્યની રમતમાં શું ઇન્સ્પેક્ટર રાઠોડને સફળતા મળી? તમામ સવાલોના જવાબ જાણવાં તમારે વાંચવી પડશે મારી વાર્તા, ગઝલને કિયા હૈ ઈશારા...