જીજ્ઞાશા પટેલ - (27 February 2025)સુંદર અને જકડી રાખતી વાર્તા 👌
11
જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (19 February 2025)ઓહો હો dear! હંમેશની માફક જ શરૂથી અંત સુધી જોરદાર પકડ, વિષયની મજબૂતાઈ અને સંવાદોની ભરમાળ.. આપની સુંદર લેખિનીનો વાંચકને અદ્ભુત રીતે લાભ આપી જાય છે! સ્પર્ધા માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ dear! 👏👏🎉🎉💐💐💫💫
12
Sagar Vaishnav - (17 February 2025)વાહ વાહ... એકવાર વાંચવાનું શરૂ કર્યા પછી છેક સુધી જકડી રાખે એવી એકદમ રસપ્રદ તથા જબરદસ્ત વાર્તા રજુ કરી છે.👌🏻👌🏻 ખૂબ ખૂબ ખૂબ સરસ...✍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻😊