Rupesh dalal - (27 March 2025)અદ્ભૂત 👌👌 પ્રથમ નંબરે વિજેતા બનવા માટે ખૂબ ખૂબ અભિનંદન 💐💐
10
Meena Soni - (27 March 2025)નિર્ણયાક ને ગમી છે પછી આપણે તો શું અભિપ્રાય આપીએ? જોરદાર એટલું જ
10
હિરલ પુરોહિત 'સપ્તરંગી શબ્દ' - (26 March 2025)વાહ! પ્રથમ ક્રમાંકને હકદાર. ગઝલો બધી દિલ પીગળાવી જાય એવી. ગઝલમાં છુપાવેલું દર્દ દરેક વાચકે મહેસુસ કર્યું હશે કદાચ. વાર્તાની શૈલી અને અદા પણ ખુબ કાબિલે તારીફ. અભિનંદન
10
Dr. Vinod A Rasala - (25 March 2025)અત્યંત રોમાંચક
ડોક્ટર વિષ્ણુભાઈને ખૂબ શુભકામનાઓ 💐💐
10
Niranjan Patel - (25 March 2025)ડોક્ટર વિષ્ણુ પ્રજાપતિ ને ખુબ ખુબ અભિનંદન એકદમ સરસ પ્લોટ અને જકડી રાખે તેવી રહસ્યમય વાર્તા અને તેવી જ રહસ્ય મય ગઝલ ખરેખર પ્રથમ નંબરની લાયક વાર્તા અચૂક વાંચો અને ફોરવર્ડ કરો ડોક્ટર વિષ્ણુ પ્રજાપતિ ના બુક્સ પુસ્તકો વસાવો આભાર ડોક્ટર નિરંજન કે પટેલ ઓર્થોપેડિક સર્જન કલોલ
લેખન ક્ષેત્રમાં ત્રણ વાર્તા સંગ્રહો, બે નવલકથા, બે પ્રેરણાદાયક પુસ્તકોનું સર્જન કરેલ છે. વ્યવસાયિક આયુર્વેદિક ડોક્ટર સાથે વાંચન અને લેખનનો શોખ છે.
Book Summary
પ્રખ્યાત ગઝલકાર સુરજીતસિંહ તેમના એકાવનમાં જન્મદિવસે પોતાની હવેલીમાં મહેફિલ યોજે છે... અને તેમાં તેમના જ મોતનો કારસો ઘડાય છે.... પ્રેમ, નફરત, ઇર્ષ્યા અને સંવેદનાઓભરી રહસ્યમય અને દિલધડક વાર્તામાં અનેક ઉતાર ચઢાવ આવે છે, આખરે ખુની કોણ ? તેના અનેક રહસ્યો સાથે રોમાંચનો અનુભવ કરાવતી આ વાર્તા એટલે ‘ખૂની ગઝલ’ ... આખરે તેમના મોતનું રહસ્ય તેમની જ લખેલી ગઝલમાંથી જ મળે છે... શું છે તે ગઝલ અને કેવી છે તેમની ગઝલ ? જાણવા અચૂક વાંચો...