સાગર પ્રજાપતિ - (18 March 2025)વાહ કિશનભાઈ વાહ... અદ્ભૂત અને સુપર્બ આલેખન. જેટલાં વખાણ કરુ એટલા ઓછા. મર્ડર મિસ્ટ્રી એ પણ ડાયરીના રૂપમાં, વળી પ્રથમ પુરુષમાં. વાચક તરીકે વાર્તા વિજેતા. સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. 💐💐
11
heena dave - (03 March 2025)વાહ..વાહ..ખૂબ જ સુંદર રીતે આલેખાયેલી રહસ્યમય વાર્તા..👌👌👌👌💐💐💐💐
11
ગિરીશ મેઘાણી - (13 February 2025)અજબ વાર્તા, ગજબ અંત. સ્પર્ધા માટે શુભેચ્છાઓ, કિશનભાઈ.
11
વિક્રમ સોલંકી 'જનાબ' - (13 February 2025)વાહ.. ખૂબ સરસ મર્ડર મિસ્ટ્રી.... રહસ્યથી ભરપૂર...
જ્યોતિન્દ્ર મહેતા - (11 February 2025)બહુ જ સરસ કિશન.અફલાતૂન વાર્તા અને કથન શૈલી પણ એટલી જ સુંદર. મર્ડર સ્ટોરી પ્રથમ પુરુષમાં લખવી અઘરી હોય છે, પણ તેં સુપેરે લખી છે. મજા આવી ગઈ.
આમ તો મેં મેકેનિકલ એન્જીનીયરિંગ કરેલ છે પણ બચપણથી જ વાંચવું એ મારો શોખ રહ્યો છે.વાંચતા વાંચતા કયારે હું પોતે લેખક બની ગયો એ મને પોતાને ખ્યાલ ન રહ્યો.આવી રીતે લખતાં લખતાં મારી વાર્તાઓ ઉમંગ ભાઈના ધ્યાનમાં આવી અને તેમને મને આ પ્લેટફોર્મ અંગે કહ્યું.આ પ્લેટફોર્મ પર મારી શરૂઆત છે આશા છે કે...More
આમ તો મેં મેકેનિકલ એન્જીનીયરિંગ કરેલ છે પણ બચપણથી જ વાંચવું એ મારો શોખ રહ્યો છે.વાંચતા વાંચતા કયારે હું પોતે લેખક બની ગયો એ મને પોતાને ખ્યાલ ન રહ્યો.આવી રીતે લખતાં લખતાં મારી વાર્તાઓ ઉમંગ ભાઈના ધ્યાનમાં આવી અને તેમને મને આ પ્લેટફોર્મ અંગે કહ્યું.આ પ્લેટફોર્મ પર મારી શરૂઆત છે આશા છે કે અન્ય પ્લેટફોર્મની જેમ મને અહીં પણ વાંચકગણ નો પૂરો સાથ મળશે.