હિરલ પુરોહિત 'સપ્તરંગી શબ્દ' - (14 February 2025)વાહ! વાહ! વાહ!
મજાલ છે,એક પણ ક્ષણ માટે રસભંગ થાય! જોરદાર દિલ ધડાક વાર્તા.. એક એક ઘટના અને આગળ ચાલતો પ્રવાહ, બધું જ અપ્રતિમ. મને વાર્તા ખૂબ ગમી. ગુડ લક ડિયર.
10
અમિષા પ્રણવ શાહ - (13 February 2025)અદ્ભુત લખાણ. બેસ્ટ ઓફ લક.